Trace Id is missing
મુખ્ય સામગ્રી પર જાઓ
સાઇન ઇન કરો

Microsoft® Office Language Accessory Pack – ગુજરાતી

Microsoft Office Language Accessory Pack - ગુજરાતી, તમે ઇન્સ્ટોલ કરી રહ્યાં છો તે ભાષાના આધારે વધારાના પ્રદર્શન, મદદ અથવા અશુદ્ધિ તપાસના ઉપકરણોને ઍડ કરે છે.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

ડાઉનલોડ કરો
  • આવૃત્તિ:

    2016/2019

    પ્રકાશિત કર્યાની તારીખ:

    11/3/2016

    ફાઇલ નામ:

    Office2016_LAP_Readme_gu-in.docx

    ફાઈલ માપ:

    23.6 KB

    Microsoft Office Language Accessory Pack - ગુજરાતી, તમે ઇન્સ્ટોલ કરો છો તે ભાષાના આધારે વધારાના પ્રદર્શન, મદદ અથવા અશુદ્ધિ તપાસના ઉપકરણોને ઍડ કરે છે.
    ઇન્સ્ટોલેશન કર્યા પછી, Microsoft Office Language Accessory Pack - ગુજરાતી માટેની ક્ષમતાઓ અને સંબંધિત વિકલ્પો Office એપ્લિકેશન્સ અને Microsoft Office ભાષા પ્રાથમિકતાઓ એપ્લિકેશનની અંદરથી ઉપલબ્ધ થાય છે.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 10, Windows 7, Windows 8

      સિસ્ટમની આવશ્યકતાઓ પરના નવીનતમ ડેટા માટે, આપેલ લિંક જુઓOffice માટે સિસ્ટમ આવશ્યકતાઓ
      Microsoft Windows 8 - 32 અથવા 64 બિટ OS
      Microsoft Windows 10 - 32 અથવા 64 બિટ OS. (Office 2019 ના એક-વખતની જ ખરીદી કરનારા ઉપયોગકર્તાઓ માટે Windows 10 એ એકમાત્ર સમર્થિત OS છે)
      નોંધ:કૃપયા તમારી ભાષા માટે શ્રેષ્ઠ સમર્થન સુનિશ્ચિત કરવા તમારી ઑપરેટિંગ સિસ્ટમ માટે નવીનતમ સર્વિસ પૅક્સને ઇન્સ્ટોલ કરવાનું સુનિશ્ચિત કરો.

    સૉફ્ટવેરOffice 2016 (અથવા વધુ નવા) સ્યૂટ અથવા સ્ટેન્ડઅલોનનું કોઈપણ સંસ્કરણ કે જે Microsoft Excel, Microsoft Lync, Microsoft OneNote, Microsoft Outlook, Microsoft PowerPoint અથવા Microsoft Word ધરાવતું હોય, તે Microsoft Office Language Accessory Pack 2016 (અથવા વધુ નવા) - ગુજરાતીને સમર્થિત કરશે.
    કમ્પ્યુટર અને પ્રોસેસરSSE2 સમર્થન અથવા તેનાથી વધુ સાથેનું 1.6 GHz પ્રોસેસર; 4જીબી રેમ; 2 જીબી રેમ (32-બિટ) અથવા તેનાથી વધુ

    ડિસ્ક સ્થાનઇન્સ્ટોલ થયેલ Office એપ્લિકેશન્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલ હાર્ડ ડિસ્ક સ્થાન ઉપરાંત,
  • 4 જીબી ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક સ્થાન.

  • બાકી બીજી બધી સિસ્ટમ આવશ્યકતાઓ Office એપ્લિકેશન્સના છે તે સમાન જ છે કે જેમને તમે Microsoft Office Language Accessory Pack - ગુજરાતી સાથે ઉપયોગમાં લઈ રહ્યાં છો.


  • Windows ભાષા ઇંટરફેસ પૅક તમારી ઑપરેટિંગ સિસ્ટમ અને સૉફ્ટવેર એપ્લિકેશન્સ માટે શ્રેષ્ઠ ભાષા સમર્થન માટે નવીનતમ Windows ભાષા ઇંટરફેસ પૅક્સને ઇન્સ્ટોલ કરવાની ભલામણ કરવામાં આવે છે.

    મૉનિટર રિઝોલ્યૂશન અને DPI સેટિંગ્સ1366 x 768 રિઝોલ્યૂશન પર શ્રેષ્ઠ રીતે વાંચન કરવા માટે ઘણી ફૉન્ટ બનાવવામાં આવેલી છે. જો તમને તમારી ભાષાના ફૉન્ટને વાંચવામાં જટિલતા આવતી હોય, તો કૃપયા જરૂરત પડવા પર તમારી પ્રદર્શનની સેટિંગ્સને આ રિઝોલ્યૂશન અથવા તેનાથી વધુ પર અપડેટ કરો. કૃપયા નોંધ કરો: તમે Windows ડિફૉલ્ટ DPI સેટિંગ - 96 DPI પર Office એપ્લિકેશન્સનો ઉપયોગ કરો એવી અમે ભલામણ કરીએ છીએ. 120 DPI સેટિંગનો ઉપયોગ કરવાને લીધે Office સંવાદ આકારોને વધારીને અમુક Office એપ્લિકેશન્સમાં કદાચ ખરાબ Office ઉપયોગકર્તા અનુભવ થઈ શકે છે.

    પ્રાદેશિક અને ભાષાના વિકલ્પોવધુમાં એવી ભલામણ કરવામાં આવે છે કે નિયંત્રણ પેનલ માંબધાપ્રાદેશિક અને ભાષાના વિકલ્પો Microsoft Office Language Accessory Pack - ગુજરાતી ભાષા પર સેટ કરવામાં આવે છે.

  • આ Language Accessory Pack ને ઇન્સ્ટોલ કરવા માટે:
    1. Language Accessory Pack ઇન્સ્ટોલર ડાઉનલોડ કરો આ લિંકને ક્લિક કરીનેLanguage Accessory Pack ઇન્સ્ટોલર ફાઇલડાઉનલોડ કરો
    2. ડાઉનલોડ કરવાનું સમાપ્ત થઈ જાય ત્યારે ચલાવોને પસંદ કરો.
    3. ઇન્સ્ટોલેશન પૂર્ણ કરવા માટે સ્ક્રીન પર આપેલી સૂચનાઓને અનુસરો.

    ઉપયોગકર્તા ઇંટરફેસને Language Accessory Pack ની ભાષા પર સ્વિચ કરો
    Language Accessory Pack ઇન્સ્ટોલ થઈ જાય તે પછી, તમે Office એપ્લિકેશન્સની અંદરથી અથવા Microsoft Office ભાષા પ્રાથમિકતાઓ એપ્લિકેશનમાંથી ઉપયોગકર્તા ઇંટરફેસની ભાષાને ગુજરાતી પર સ્વિચ કરી શકો છો.

    ભાષા પ્રાથમિકતાઓ પરથી ઉપયોગકર્તા ઇંટરફેસની ભાષાને સ્વિચ કરવા માટે:

    1. Office ભાષા પ્રાથમિકતાઓલોન્ચ કરો.
    2. સંપાદન ભાષાઓપસંદ કરોની સૂચીમાંથી, તમારી સંપાદનની ભાષા પસંદ કરો અને ડિફૉલ્ટ તરીકે સેટ કરોબટનને ક્લિક કરો.
    3. સંપાદન ભાષાઓભાષાઓને પસંદ કરોની સૂચીઓમાંથી, તમારી પ્રદર્શનની ભાષા પસંદ કરો અને ડિફૉલ્ટ તરીકે સેટ કરોબટનને ક્લિક કરો.
    4. ઠીક બટનને ક્લિક કરો.

    Office એપ્લિકેશનની અંદરથી ઉપયોગકર્તા ઇન્ટરફેસની ભાષાને સ્વિચ કરવા માટે:

    1. ફાઇલ, વિકલ્પો પર જાઓ અને પછીભાષા પસંદ કરો.
    2. સંપાદન ભાષાઓપસંદ કરોની સૂચીમાંથી, તમારી સંપાદનની ભાષા પસંદ કરો અને ડિફૉલ્ટ તરીકે સેટ કરો ક્લિક કરો.
    3. સંપાદન ભાષાઓભાષાઓને પસંદ કરોની સૂચીઓમાંથી, તમારી પ્રદર્શનની ભાષા પસંદ કરો અને ડિફૉલ્ટ તરીકે સેટ કરો ક્લિક કરો.
    4. ઠીક બટનને ક્લિક કરો.

    તમે પસંદ કરેલી ભાષા સેટિંગ્સ આગલી વખતે તમે તમારી Office એપ્લિકેશન્સને પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.

    જોડણી ભાષા પરિવર્તિત કરો
    Microsoft Office Language Accessory Pack - ગુજરાતીમાં કદાચ તમારી ભાષામાં કરવા માટે અશુદ્ધિ તપાસ ઉપકરણનો સમાવેશ કરેલો હોઈ શકે છે. પસંદગીના પાઠ માટે જોડણી ભાષાને કેવી રીતે પરિવર્તિત કરવી તે અહીં આપેલ છે:

    Excel: Excel, ડિફૉલ્ટ જોડણી ભાષા નિર્ધારિત કરવા માટે Microsoft Office ની પ્રાથમિક સંપાદન ભાષા સેટિંગનો ઉપયોગ કરે છે. આ પરિવર્તિત કરવા માટે, ફાઇલ ક્લિક કરો અને પછી વિકલ્પોને ક્લિક કરો. અશુદ્ધિ તપાસ વિકલ્પ પસંદ કરો અને શબ્દકોશની ભાષા સૂચીમાંથીઉપલબ્ધ ભાષાઓમાંથી એકને પસંદ કરો.

    Outlook, PowerPoint, Word અને OneNote: તમે જેમાં જોડણી તપાસ કરાવવા માંગો છો તે પાઠ પસંદ કરો, સમીક્ષા કરોને ક્લિક કરો, ભાષા બટનનેક્લિક કરો અને પછી અશુદ્ધિ તપાસ ભાષા સેટ કરોના વિકલ્પને ક્લિક કરો. સૂચી બૉક્સમાંથી તમારી ઇચ્છિત ભાષાને પસંદ કરો અને ઠીકક્લિક કરો.