Trace Id is missing
મુખ્ય સામગ્રી પર જાઓ
સાઇન ઇન કરો

Microsoft Office અશુદ્ધિ તપાસ ઉપકરણો 2016 - ગુજરાતી

અતિરિક્ત ભાષાઓમાં Microsoft Office અશુદ્ધિ તપાસ ઉપકરણો સંપાદનને સક્ષમ કરે છે.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

  • આવૃત્તિ:

    2016

    પ્રકાશિત કર્યાની તારીખ:

    25/5/2016

    ફાઇલ નામ:

    proofingtools2016_gu-in-x64.exe

    proofingtools2016_gu-in-x86.exe

    ફાઈલ માપ:

    1.2 MB

    1.1 MB

    શું તમે Office દ્વારા સ્વયંચાલિત રૂપે ઇન્સ્ટોલ ન કરેલી ભાષા માટે જોડણી તપાસવા માંગો છો? તમે ઠીક સ્થાને છો. Microsoft Office અશુદ્ધિ તપાસ ઉપકરણોમાં આ ભાષામાં Office માટે અશુદ્ધિ તપાસ ઉપકરણોનો સંપૂર્ણ સેટ સામેલ છે. બસ Office ને ઇન્સ્ટોલ કરો અને પુનઃપ્રારંભ કરો અને તમારી ભાષા માટેના અશુદ્ધિ તપાસ ઉપકરણો તૈયાર છે.
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 7, Windows 8, Windows Server 2008 R2

    આ ડાઉનલોડ નીચેના પ્રોગ્રામ્સ સાથે કાર્ય કરે છે:
    • Microsoft Office Excel 2016
    • Microsoft Office OneNote 2016
    • Microsoft Office Outlook 2016
    • Microsoft Office PowerPoint 2016
    • Microsoft Office Word 2016
  • આ ડાઉનલોડ ઇન્સ્ટોલ કરવા માટે:

    અશુદ્ધિ તપાસ ઉપકરણો ઇન્સ્ટોલ કરો:

    1. ડાઉનલોડ કરો બટન (ઉપર) પર ક્લિક કરી અને ફાઇલને તમારી હાર્ડ ડિસ્ક પર સાચવીને ફાઇલને ડાઉનલોડ કરો.
    2. સેટઅપ પ્રોગ્રામ ચલાવો.
    3. Microsoft Software લાઇસન્સની શરતો વાંચો પૃષ્ઠ પર, શરતોની સમીક્ષા કરો, "Microsoft Software લાઇસન્સની શરતો સ્વીકારવા માટે અહીં ક્લિક કરો" ચેક બૉક્સને પસંદ કરો અને પછી ચાલુ રાખો પર ક્લિક કરો.
    4. સેટઅપ વિઝાર્ડ ચાલે છે અને અશુદ્ધિ તપાસ ઉપકરણોને ઇન્સ્ટોલ કરે છે.
    5. ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય તે પછી, તમારી ખુલ્લી Office એપ્લિકેશન્સને પુનઃપ્રારંભ કરો.


    ઉપયોગ માટેની સૂચનાઓ:તમે સામાન્ય રીતે કરો છો તેવી રીતે બસ અશુદ્ધિ તપાસ ઉપકરણોનો ઉપયોગ કરો - હવે તમે તેમને તમારી નવી ઇન્સ્ટોલ કરેલ ભાષા માટે જોશો. ઉદાહરણ તરીકે, તમે જોડણી તપાસનો ઉપયોગ કરવા માટે તમારી અશુદ્ધિ તપાસ ભાષાને નવી ભાષા પર સેટ કરી શકો છો (જો ઉપલબ્ધ હોય તો) - તે કેવી રીતે કરવું તે જાણવા માટે, જુઓ ભાષા પટ્ટીનો ઉપયોગ કરીને વિવિધ ભાષાઓ વચ્ચે સ્વિચ કરો

    આ ડાઉનલોડ કાઢી નાંખવા માટે:
    1. પ્રારંભ મેનૂ પર, સેટિંગ્સ પર જાઓ અને પછી નિયંત્રણ પેનલ પર ક્લિક કરો.
    2. પ્રોગ્રામ્સ ઍડ કરો/કાઢી નાંખો પર ડબલ-ક્લિક કરો.
    3. વર્તમાનમાં ઇન્સ્ટોલ કરેલ પ્રોગ્રામ્સની સૂચીમાં, Microsoft Office અશુદ્ધિ તપાસ ઉપકરણો 2016 - ગુજરાતી પસંદ કરો અને પછી અનઇન્સ્ટોલ કરો, કાઢી નાંખો અથવા ઍડ કરો/કાઢી નાંખો ક્લિક કરો. જો સંવાદ બૉક્સ દેખાય, તો પ્રોગ્રામ કાઢી નાંખવા માટે સૂચનોનું પાલન કરો.
    4. તમે પ્રોગ્રામને કાઢી નાંખવા માંગો છો તેની પુષ્ટિ કરવા માટે હા અથવા ઠીક પર ક્લિક કરો.