Trace Id is missing
મુખ્ય સામગ્રી પર જાઓ
સાઇન ઇન કરો

Microsoft Office Language Interface Pack 2010 – ગુજરાતી

Microsoft Office Language Interface Pack 2010 – Microsoft Office 2010નાં ઘણા પ્રોગ્રામ્સ માટે ગુજરાતી યુઝર ઇંટરફેસ પ્રદાન કરે છે.

મહત્ત્વપૂર્ણ! નીચે ભાષા પસંદ કરવાથી સંપૂર્ણ પાનાની સામગ્રી ડાયનૅમિક રીતે બદલાઈને તે ભાષામાં થઈ જશે.

  • આવૃત્તિ:

    1

    પ્રકાશિત કર્યાની તારીખ:

    20/12/2019

    ફાઇલ નામ:

    O14LipHelp-gu-in.chm

    languageinterfacepack-x86-gu-in.exe

    languageinterfacepack-x64-gu-in.exe

    ફાઈલ માપ:

    217.0 KB

    18.9 MB

    20.4 MB

    Microsoft Office Language Interface Pack 2010 – ગુજરાતી, ગુજરાતી યુઝર ઇન્ટરફેસ આમના માટે પ્રદાન કરે છે:
    • Microsoft Office Excel 2010

    • Microsoft Office OneNote 2010

    • Microsoft Office Outlook 2010

    • Microsoft Office PowerPoint 2010

    • Microsoft Office Word 2010
  • સમર્થિત ઑપરેટિંગ સિસ્ટમો

    Windows 7, Windows Vista, Windows XP

    • આવશ્યક સૉફ્ટવેર: Microsoft Office 2010 નો કોઈપણ સ્યૂટ અથવા સ્ટેન્ડ-અલોન પ્રતિલિપિમાં નીચેનામાંની એક અથવા વધુ એપ્લિકેશન્સ છે: Excel, OneNote, Outlook, PowerPoint અથવા Word.
    • ડિસ્ક સ્થાનની આવશ્યકતા: વર્તમાનમાં સ્થાપિત Office 2010 પ્રોગ્રામ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા હાર્ડ ડિસ્કનાં સ્થાનની ઉપરાંત, 20 મેગાબાઇટ્સ (MB) હાર્ડ ડિસ્ક સ્થાન ઉપલબ્ધ હોવું આવશ્યક છે.
    • Pre-Requisite: The Office 2010 June 2011 Cumulative Update is required to be installed on Windows 7 system users before installing the LIP.
  • આને સ્થાપિત કરવા માટે
    1. ડાઉનલોડ બટન (ઉપર)ને ક્લિક કરીને LanguageInterfacePack.exe ફાઇલ ડાઉનલોડ કરો અને તેને તમારી હાર્ડ ડિસ્ક પર સાચવો.
    2. ગોઠવણ પ્રોગ્રામને પ્રારંભ કરવા તમારી હાર્ડ ડિસ્ક પરની LanguageInterfacePack.exe પ્રોગ્રામ ફાઇલને ડબલ-ક્લિક કરો.
    3. સ્થાપના પૂર્ણ કરવા માટે સ્ક્રીન પરની સૂચનાઓનું અનુસરણ કરો.
    4. એકવાર સ્થાપિત થઈ ગયા પછી તમારા Microsoft Office 2010 Language Interface Pack ની રીડમી ફાઇલ અહીં મળી શકે છે: C:\Program Files\Common Files\microsoft shared\OFFICE14\LCID\LIPread.htm
    5. Office 2007 નું Office 2007 Language Interface Pack અથવા Office 2010 Language Interface Pack સાથેના Office 2010 ની પહેલાની આવૃત્તિ પર અપગ્રેડ કરવું સમર્થિત નથી. જો તમે તમારા Office 2007 ની આધાર સ્થાપનાને Office 2010 Language Interface Pack સાથેના Office 2010 પર નવીનીકૃત કરવા માંગો છો તો તમારે આ કરવું જોઈએ:
      • Office 2007 Language Interface Pack ની સ્થાપના રદ કરો
      • Office 2010 ગોઠવણ ચલાવો અને અપગ્રેડ વિકલ્પ પસંદ કરો.
      • જ્યારે Office 2010 ગોઠવણ પૂર્ણ થઈ જાય, ત્યારે Office 2010 Language Interface Pack ને સ્થાપિત કરો અને કન્ફિગર કરો


      • તમારા Office ઉત્પાદનને સક્રિય કરી રહ્યું છે:
      • જો તમને "Microsoft Office Activation Wizard" સંવાદ પર સમગ્ર સ્થાપના કોડને વાંચવામાં સમસ્યા આવી રહી હોય, અથવા તમારા Microsoft® Office Language Interface Pack 2010 નો ઉપયોગ કરતી વખતે સમગ્ર સ્થાપના કોડ બરાબર પ્રદર્શિત થતા નથી, તો કૃપયા વિઝાર્ડને રદ કરો અને તમારા Microsoft Office ઉત્પાદનને સક્રિય કરવા માટે તમારા અંગ્રેજી ઉત્પાદન પર સ્વિચ કરો.


    ઉપયોગ માટેની સૂચનાઓ:

    તમારા યુઝર ઇન્ટરફેસને Microsoft Office Language Interface Pack 2010– ગુજરાતી ભાષા પર સ્વિચ કરવા માટે, આ પગલાઓનું અનુસરણ કરો:

    1. લૉન્ચ Microsoft Office 2010 ભાષા પ્રાથમિકતાઓને Start\All Programs\Microsoft Office\Microsoft Office Tools મેનૂમાંથી લૉન્ચ કરો
    2. પ્રદર્શન અને મદદ ભાષાઓ પસંદ કરોપ્રદર્શન ભાષાની અંતર્ગત જોઈતી ભાષાનું ચયન કરો અને ડિફૉલ્ટ બટન તરીકે સેટ કરો.
    3. સંપાદન ભાષાઓની અંતર્ગતજોઈતી ભાષાનું ચયન કરો અને ડિફૉલ્ટ બટન તરીકે સેટ કરો
    4. ઠીક બટનને ક્લિક કરો.

    તમારી ચયનિત ભાષા સેટિંગ્સ આગલી વાર જ્યારે તમે તમારી Office એપ્લિકેશંસ પ્રારંભ કરશો ત્યારે પ્રભાવમાં આવશે.
    નોંધ: મદદ Microsoft Office Language Interface Pack 2010– ગુજરાતી પર સ્વિચ થઈ શકતી નથી. મદદ હંમેશાં તમારી મૂળ સ્થાપનાની ભાષામાં જ રહેશે.
    ડ્રૉપડાઉન સૂચીમાં હંમેશાં તમારી મદદ પ્રદર્શિત કરોને આધાર ભાષા પર સેટ કરો.

    આ ડાઉનલોડને કાઢી નાંખવા માટે:
      આ પગલાઓનું Windows XP Home અથવા Professional Edition પર અનુસરણ કરો:
    1. બધા પ્રોગ્રામ્સ છોડો.
    2. Windows નિયંત્રણ કક્ષમાં પ્રોગ્રામ્સ જોડો અથવા કાઢી નાંખો ચિહ્નને ડબલ-ક્લિક કરો.
    3. ક્લિક Microsoft Office Language Interface Pack 2010 ને વર્તમાનમાં સ્થાપિત પ્રોગ્રામ્સ બૉક્સમાં ક્લિક કરો, તે પછી કાઢી નાંખો બટનને ક્લિક કરો.
    4. સ્ક્રીન પરની સૂચનાઓનું અનુસરણ કરો.

      આ પગલાઓનું Windows Vista અથવા Windows 7 પર અનુસરણ કરો:
    1. બધા પ્રોગ્રામ્સ છોડો.
    2. Windows નિયંત્રણ કક્ષમાં પ્રોગ્રામ્સ અને સુવિધાઓ ચિહ્ન પર ડબલ-ક્લિક કરો.
    3. પ્રોગ્રામની સ્થાપના રદ કરો અથવા પરિવર્તિત કરો વિકલ્પમાં, વિકલ્પમાં, Microsoft Office Language Interface Pack 2010– ગુજરાતી ને વર્તમાનમાં સ્થાપિત પ્રોગ્રામ્સ બૉક્સમાં ક્લિક કરો, પછી સ્થાપના રદ કરો વિકલ્પનું ચયન કરો.
    4. સ્ક્રીન પરની સૂચનાઓનું અનુસરણ કરો.



    જો તમે CHM ફાઇલને ડાઉનલોડ કરી લીધાં પછી તેની સામગ્રીઓને જોઈ શકતા નથી, તો તમે નીચેના પગલાંઓ કરી શકો છો જે તમને સામગ્રીઓ જોવામાં સક્ષમ કરશે :
    1. તમે જ્યાં CHM ફાઇલ ડાઉનલોડ કરી છે તે ફોલ્ડર ખોલો.
    2. CHM પર રાઇટ ક્લિક કરો અને પ્રદર્શિત થાય છે તે મેનૂથી, ગુણધર્મોને પસંદ કરો.
    3. સામાન્ય ટૅબમાં, અનાવરોધિત કરો બટનને ક્લિક કરો અને પછી ઠીક બટનને ક્લિક કરો.
    4. CHM ફાઇલને ડબલ ક્લિક કરો અને હવે તમે તેની સામગ્રીઓને જોઈ શકશો.