માઇક્રોસોફ્ટ એજ જ્યારે ટેબ્સનો ઉપયોગ ન કરતા હો ત્યારે તેને "સ્લીપ" પર મૂકે છે. આ મેમરી અને સીપીયુ (CPU) જેવા સિસ્ટમ સંસાધનોને મુક્ત કરીને તમારા બ્રાઉઝરની કામગીરીને વેગ આપે છે, જેથી તમે જે ટેબ્સનો ઉપયોગ કરી રહ્યાં છો તેમાં જરૂરી સંસાધનો છે તેની ખાતરી કરવામાં મદદ મળે છે.